GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં 'ભારત રત્ન' (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ? 1963 1965 1975 1991 1963 1965 1975 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં પદનામિત થયેલ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો. રૂપા ગાંગુલી ચંદ્રિમા શાહા સુધા મૂર્તિ અનુપમા નિરંજન રૂપા ગાંગુલી ચંદ્રિમા શાહા સુધા મૂર્તિ અનુપમા નિરંજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 15-08-1950 14-03-1949 26-11-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:I, who ___ your friend, will guard your interests. was am has are was am has are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) MS PowerPoint માં કોઈ ચિત્ર/ક્લિપ આર્ટ પર ક્લિક કરતાં Resize હેઠળ તેની આજુબાજુમાં કોઈ કેટલા સાઈઝીંગ હેન્ડલ જોવા મળે છે ? 6 4 10 8 6 4 10 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કોઈ એક રકમનું 5 ટકા પ્રમાણે 3 વર્ષ અને 4 વર્ષના વ્યાજનો તફાવત રૂ. 42 છે. તો મુદ્દલ કેટલું હશે ? રૂ. 840 રૂ. 820 રૂ. 860 રૂ. 800 રૂ. 840 રૂ. 820 રૂ. 860 રૂ. 800 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP