GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પૃથ્વીની વિષુવવૃતિય ત્રિજ્યા અને ધ્રુવીય ત્રિજ્યા વચ્ચે આશરે ___ માઈલનો તફાવત છે. 17 22 3950 13 17 22 3950 13 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 20 લીટરના એક મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ 3:1 છે. કેટલા લીટર દૂધ ઉમેરવાથી આ મિશ્રણનું પ્રમાણ 4:1 થાય ? 4 લીટર 3 લીટર 5 લીટર 6 લીટર 4 લીટર 3 લીટર 5 લીટર 6 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank:He has few grey ___ in his beard. hair haire hairs hare hair haire hairs hare ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં ભારતની કઈ યોજના અંતર્ગત સોમનાથના ડેવલપમેન્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવાનો નિર્ણય કર્યો છે ? અનુષ્ઠાન નૈવેધ પંચામૃત પ્રસાદ અનુષ્ઠાન નૈવેધ પંચામૃત પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) માધવ (માધા) વાવb) રોહા ફોર્ટ c) આનંદ આશ્રમ બિલખા d) રૂઠી રાણીનો મહેલ 1. કચ્છ જિલ્લો 2. જૂનાગઢ જિલ્લો 3. સુરેન્દ્રનગર જિલ્લો 4. સાબરકાંઠા જિલ્લો a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-3, c-2, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-1, c-4, d-2 a-3, b-2, c-1, d-4 a-1, b-3, c-2, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઈ કર નાખી શકશે નહિ કે વસૂલ કરી શકાશે નહી.' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટીકલ જણાવો. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. આર્ટીકલ - 265 આર્ટીકલ - 270 આર્ટીકલ - 247 સંવિધાનમાં આવી કોઈ જોગવાઈ કરવામાં આવેલ નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP