GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત ભારતના એટર્ની જનરલની નિમણુંક કરવામાં આવે છે ? આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 76 આર્ટીકલ - 70 આર્ટીકલ - 74 આર્ટીકલ - 72 આર્ટીકલ - 76 આર્ટીકલ - 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1 વાતાવરણ દબાણ = ___ પાસ્કલ (Pa) (આશરે) 10.1 × 10⁵ 1.01 × 10⁵ 1.01 × 10⁶ 100.01 × 10⁶ 10.1 × 10⁵ 1.01 × 10⁵ 1.01 × 10⁶ 100.01 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પર્યાવરણની જાળવણીના હેતુસર અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહના વરદ્હસ્તે તાજેતરમાં કયું કાર્ય સંપન્ન કરવામાં આવ્યું ? મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ મિશન મિલિયન ટ્રીઝ અભિયાનનું સમાપન ગાંધીનગર ખાતે આઈ. ટી. ના વિદ્યાર્થીઓનો પદવીદાન સમારંભ અત્યાધુનિક યુરો-4 સી.એન.જી. બસોની અર્પણવિધિ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Find the adverb in the following sentence :If you walk backwards, you may trip and fall. If backwards fall may If backwards fall may ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. કે, તો, તોપણ તો, કે, તો પણ અને, જ્યાં, માટે એટલે, તેથી, તો કે, તો, તોપણ તો, કે, તો પણ અને, જ્યાં, માટે એટલે, તેથી, તો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારત સરકાર દ્વારા ગુજરાત ખાતે તાજેતરમાં ભારતમાં સૌપ્રથમ એવી કઈ સંસ્થા સ્થાપવાની ઘોષણા કરવામાં આવેલ છે ? સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટ્રલ ઈન્સ્ટીટ્યુટ ફોર એન્વાયરમેન્ટ એન્ડ વોટર કન્ઝર્વેશન ટેકનોલોજી સેન્ટ્રલ ટેકનીકલ ઇન્સ્ટીટ્યૂટ ફોર સ્પેસ એન્ડ એવીએશન સેન્ટ્રલ રેલ એન્ડ એવીએશન ઈન્સ્ટીટ્યુટ સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP