GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટીકલ - 79 આર્ટીકલ - 75 આર્ટીકલ - 73 આર્ટીકલ - 78 આર્ટીકલ - 79 આર્ટીકલ - 75 આર્ટીકલ - 73 આર્ટીકલ - 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોગલ રાજવી મહંમદ શાહ ત્રીજાએ હરણોની જાળવણી માટેનો ઉદ્યાન બનાવ્યો હતો. આ સ્થળનું નામ જણાવો. મહેમદાવાદ નડિયાદ ઉત્તરસંડા ખંભાત મહેમદાવાદ નડિયાદ ઉત્તરસંડા ખંભાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય સંવિધાનની જોગવાઈ અનુસાર કોઈ રાજ્યના રાજ્યપાલને તે રાજ્યની લગોલગ આવેલા કોઈ સંઘ રાજ્યક્ષેત્રના વહીવટકર્તા તરીકે નીમવાની સત્તા કોને આપવામાં આવેલ છે ? લોકસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ રાજ્યસભા લોકસભા રાષ્ટ્રપતિ કેન્દ્રીય કેબિનેટ રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) તાજેતરમાં પદનામિત થયેલ ઈન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના અધ્યક્ષનું નામ જણાવો. અનુપમા નિરંજન સુધા મૂર્તિ ચંદ્રિમા શાહા રૂપા ગાંગુલી અનુપમા નિરંજન સુધા મૂર્તિ ચંદ્રિમા શાહા રૂપા ગાંગુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો ? જુનાગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, સોનગઢ જુનાગઢ, પાવાગઢ હમીરગઢ, જુનાગઢ સોનગઢ, પાવાગઢ હમીરગઢ, સોનગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વેબપેજને અજોડ રીતે ઓળખવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ? Unicode Resource Locator Ultra Resource Locator Unique Resource Locator Uniform Resource Locator Unicode Resource Locator Ultra Resource Locator Unique Resource Locator Uniform Resource Locator ANSWER DOWNLOAD GUJARATI MCQ APP