કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશના સંસદ ભવનના નિર્માણ માટે ભારત સરકારે 108.28 મિલિયન અમેરિકન ડોલરની લોન સહાય કરી ? ઈસ્વાતિની સેશેલ્સ બોત્સવાના માલદીવ ઈસ્વાતિની સેશેલ્સ બોત્સવાના માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2021નો પેન પિન્ટર પુરસ્કાર કોણે જીત્યો ? મર્લિન બુથ ઓલ્ગા રેવન ડેવિડ ડિયોપ સિત્સી ડાંગરેમ્બા મર્લિન બુથ ઓલ્ગા રેવન ડેવિડ ડિયોપ સિત્સી ડાંગરેમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો કવલ પ્લસ પ્રોગ્રામ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? ગોવા કર્ણાટક કેરળ તેલંગાણા ગોવા કર્ણાટક કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં તાતા મોટર્સ અને તાતા પાવરે સંયુક્ત રીતે ભારતના સૌથી મોટા સોલાર કારપોર્ટનું ઉદ્દઘાટન ક્યા કર્યું ? લખનઉ પુણે અમદાવાદ ચેન્નઈ લખનઉ પુણે અમદાવાદ ચેન્નઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ સિસ્ટમ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે ? રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે COVAX ગઠબંધનના માધ્યમથી ઓછી આવકવાળા દેશોને COVID-19 વેક્સિનના 500 મિલિયન ડોઝ દાન કરવાની ઘોષણા કરી ? ભારત રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ભારત રશિયા ઈંગ્લેન્ડ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP