GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતની લોકસભાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષની શપથવિધિ કોના દ્વારા કરાવવામાં આવે છે ? રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ આપેલ પૈકી એક પણ નહીં સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સ્વાતંત્ર સંગ્રામ સમયે 1942ની 8મી ઓગસ્ટે ગુજરાત કોલેજ છાત્રાલયમાં એકઠા થયેલ વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા કોના દ્વારા હાકલ કરવામાં આવી હતી ? ચીનુભાઈ બેરોનેટ રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ચીનુભાઈ બેરોનેટ રમણિકલાલ શાહ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતીય બંધારણના આર્ટિકલ-80 અનુસાર રાજ્યસભામાં સભ્યોની મહત્તમ સંખ્યા જણાવો. 238 253 245 250 238 253 245 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) ભારતના રાષ્ટ્રપતિના વરદ્હસ્તે તાજેતરમાં ગુજરાતના ખેલાડી હરમીત દેસાઈને કયા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ? દ્રોણાચાર્ય એવોર્ડ ભારત રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ દ્રોણાચાર્ય એવોર્ડ ભારત રત્ન એવોર્ડ અર્જુન એવોર્ડ ધ્યાનચંદ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) વિધાનમંડળમાં વાપરવાની ભાષા અંગેની સ્પષ્ટતા ભારતીય સંવિધાનના કયા આર્ટીકલ અંતર્ગત કરવામાં આવેલ છે ? આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 214 આર્ટીકલ - 198 આર્ટીકલ - 210 આર્ટીકલ - 199 આર્ટીકલ - 214 આર્ટીકલ - 198 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ સાદા વાક્યને જોડતાં યોગ્ય સંયોજકને વિકલ્પમાંથી શોધો. સ્ત્રીનો કોઈ ચોટલો પકડે. તે પિતામહ હોય. પરમેશ્વર પોતે હોય. તેની સાથે યુદ્ધ કરવું. તો, કે, તો પણ એટલે, તેથી, તો કે, તો, તોપણ અને, જ્યાં, માટે તો, કે, તો પણ એટલે, તેથી, તો કે, તો, તોપણ અને, જ્યાં, માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP