GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કમ્પ્યુટરની હાર્ડડિસ્કને શેમાં વિભાજીત કરવામાં આવે છે ? Tracks, Clusters Sections, Sectors Partitions, Clusters Tracks, Sectors Tracks, Clusters Sections, Sectors Partitions, Clusters Tracks, Sectors ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) પછાત વર્ગો માટેનું પ્રથમ આયોગ કોની અધ્યક્ષતામાં રચવામાં આવ્યું હતું ? ડૉ. બી. આર. આંબેડકર કાકાસાહેબ કાલેલકર બી. શ્યામસુંદર ગોપાલ બાબા વલંગકર ડૉ. બી. આર. આંબેડકર કાકાસાહેબ કાલેલકર બી. શ્યામસુંદર ગોપાલ બાબા વલંગકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) માધવ (માધા) વાવb) રોહા ફોર્ટ c) આનંદ આશ્રમ બિલખા d) રૂઠી રાણીનો મહેલ 1. કચ્છ જિલ્લો 2. જૂનાગઢ જિલ્લો 3. સુરેન્દ્રનગર જિલ્લો 4. સાબરકાંઠા જિલ્લો a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-4, d-2 a-1, b-3, c-2, d-4 a-3, b-1, c-2, d-4 a-3, b-2, c-1, d-4 a-3, b-1, c-4, d-2 a-1, b-3, c-2, d-4 a-3, b-1, c-2, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? રૂપક શ્લેષ અનન્વય યમક રૂપક શ્લેષ અનન્વય યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે. તો રૂ.170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ શી કિંમત છાપી હશે ? રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 રૂ. 190 રૂ. 240 રૂ. 120 રૂ. 204 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) Fill in the blank :___ does parliament derive this power ? Hither What Which Whence Hither What Which Whence ANSWER DOWNLOAD GUJARATI MCQ APP