Loading [Contrib]/a11y/accessibility-menu.js

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (IMF) અને ભારત વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

IMF ખાતે ભારતના ગવર્નર અને વૈકલ્પિક ગવર્નર સામાન્ય રીતે અનુક્રમે નાણામંત્રી અને RBI ના ગવર્નર હોય છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
ભારત IMF નું ઋણ લેનાર (borrower) હતું પણ હવે તે ઉધાર આપનાર (lender) તરીકે ઉભરી આવ્યું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
એક સાંકેતિક ભાષામાં અંગ્રેજી મૂળાક્ષરો પૈકી પ્રત્યેક સ્વરને તે પછી આવતા મૂળાક્ષર તરીકે તથા પ્રત્યેક વ્યંજનને તે પૂર્વે આવતા મૂળાક્ષર તરીકે સંકેતબધ્ધ કરવામાં આવે છે. તો આ સાંકેતિક ભાષામાં "DIFFERENTIATION" નો સંકેત કયો થશે ?

આપેલ પૈકી એક પણ નહીં
CJDDFQFOSJBSJPM
CJEEDSFMSHZUJNM
CJGGDSDOSHZUJNM

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
અર્થશાસ્ત્રમાં, "બલૂન ચૂકવણી(Balloon Payment)" ના સંદર્ભ ___ છે.

બલૂન ચૂકવણી એટલે લોન સાથે જોડાયેલ એક સામટી (lump sum) ચૂકવણી
ચેક દ્વારા થયેલ ચૂકવણી
ડીજીટલ ચૂકવણી
લોનની પરત ચૂકવણી કરવામાં છટકી જવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP