Talati Practice MCQ Part - 7 (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 999 1000 0(Zero) 1 999 1000 0(Zero) 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 મૂડી બજારની સર્વોચ્ચ નિયામક સંસ્થા સેબીની સ્થાપના કયારે કરવામાં આવી હતી ? 1985 1992 1990 1988 1985 1992 1990 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ રુદ્રદામા સુવિશાખ પુષ્યગુપ્ત ચક્રપાલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ઈન્ટરનેટની શરૂઆત કઈ પેઢીના કોમ્પ્યુટરથી થઈ ? ત્રીજી પેઢી બીજી પેઢી ચોથી પેઢી પ્રથમ પેઢી ત્રીજી પેઢી બીજી પેઢી ચોથી પેઢી પ્રથમ પેઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP