સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 2002 1982 1998 1974 2002 1982 1998 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વાયુને ગ્રીન હાઉસ વાયુ કહે છે ? ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ ક્લોરોફ્લોરો કાર્બન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોફ્લોરો કાર્બન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ નાઈટ્રોજન ડાયોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ નાઈટ્રસ ડાયોક્સાઇડ નાઈટ્રોજન ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેલેરિયાની દવા કુનેન ક્યા વૃક્ષમાંથી મળે છે ? રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ બાલટન સિનકોના રાઓલ્ફિયા સરપેટીના યુકેલિપ્ટસ બાલટન સિનકોના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દ્રાવણમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો ? ગાળણ નિતારણ નિસ્યંદન ઊર્ધ્વપાતન ગાળણ નિતારણ નિસ્યંદન ઊર્ધ્વપાતન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એની ઊણપથી શરીરના કયા અંગને નુકસાન થાય છે ? આંખ ત્વચા લીવર કિડની આંખ ત્વચા લીવર કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP