કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
ભારત સમગ્ર વિશ્વમાં મોબાઈલ ફોન મેન્યુફેક્ચરિંગમાં ___ સૌથી મોટું સ્થાન બની ગયું છે.

ત્રીજું
પાંચમું
સાતમું
બીજું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
89 ટેસ્ટમાં 450 વિકેટ લેનારો વિશ્વનો બીજો સૌથી ઝડપી ક્રિકેટર કોણ બન્યો ?

આર.અશ્વિન
હાર્દિક પંડ્યા
મોહમદ શમી
બુમરાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023)
18મી UIC વર્લ્ડ સિક્યોરિટી કોંગ્રેસનું આયોજન રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) દ્વારા ક્યા શહેરમાં કરાયું હતું ?

પટના
હૈદરાબાદ
જયપુર
રાંચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP