ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માનવી ભૂંડો નથી, ભૂખ ભૂંડી છે'- કોનું વાક્ય છે ? ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બ. ક. ઠાકોર ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હૃદયવીણા' અને 'વિવર્તલીલા' કોની રચનાઓ છે ? નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી નાનાલાલ નરસિંહરાવ દિવેટીયા હરીન્દ્ર દવે રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુલાબદાસ બ્રોકરની પ્રથમ વાર્તા જણાવો. માણસના મન ધૂમ્રસેતુ જુના સંસ્કાર પ્રકાશનું સ્મિત માણસના મન ધૂમ્રસેતુ જુના સંસ્કાર પ્રકાશનું સ્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કયો કવિ 'છપ્પા' માટે જાણીતો છે ? શામળ અખો દયારામ નરસિંહ મહેતા શામળ અખો દયારામ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કઈ કૃતિ ઈશ્વર પેટલીકરની નથી ? પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા પરિત્રાણ જનમટીપ કઠપૂતળી અકળ લીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? નર્મદ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ નર્મદ હેમચંદ્રાચાર્ય નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP