GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે.

સરદાર સરોવર મ્યુઝિયમ
જૂનાગઢ
વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ
આહવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કઈ બાબતોની જોગવાઈ રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 હેઠળ કરવામાં આવેલ છે ?
1. આંતર-રાજ્ય પરિષદ
2. સીમાંકન આયોગ દ્વારા મતદાર ક્ષેત્રોનું સીમાંકન
3. નવા રચાયેલા રાજ્યો માટે વડી અદાલત

માત્ર 1 અને 2
માત્ર 2 અને 3
1, 2 અને 3
માત્ર 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી ?

શીખ
અનુસૂચિત જાતિ
ભારતીય ખ્રિસ્તીઓ
મુસ્લિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના સમાજોની સ્થાપનાનો સાચો ક્રમ પસંદ કરો.
I. થિયોસોફિકલ સોસાયટી
II. બ્રહ્મો સમાજ
III. રામકૃષ્ણ મિશન
IV. પ્રાર્થના સમાજ

IV, III, I, II
IV, III, II, I
II, IV, III, I
II, IV, I, III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કર્મનો સિદ્ધાંત કે જે ઉપનિષદોમાં સંપૂર્ણ રીતે વિકસિત થયો તેનો પ્રથમ ઉલ્લેખ ___ માં થયો હતો.

આર્સેય બ્રાહ્મણ
શતપથ બ્રાહ્મણ
કૌષીતકિ બ્રાહ્મણ
એતરેય બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP