GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે ગુજરાતની ટંકશાળમાં બાર સૂર્ય રાશિના જુદા જુદા 'રાશિ' સિક્કાઓ બહાર પાડ્યાં ?

વનરાજ
મૂળરાજ
સિધ્ધરાજ
જહાંગીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જો બે ધન પૂર્ણાંકો p અને q માટે p ≠ q હોય તો નીચે પૈકી કયું વિધાન સત્ય છે ?

(p + q) ÷ 2 < √pq
તમામ સાચા છે.
(p + q) ÷ 2 > √pq
(p + q) ÷ 2 = √pq

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.

ફક્ત II
I અને II બંને
I અને II પૈકી કોઈ નહીં
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP