કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય એસ્ટેરોઈડ દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 30 જૂન 27 જૂન 29 જૂન 28 જૂન 30 જૂન 27 જૂન 29 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ISRO ESA NASA SpaceX ISRO ESA NASA SpaceX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા દેશે વર્ષ 2033 સુધીમાં મંગળ પર સમાનવ મિશન મોકલવાની જાહેરાત કરી ? ચીન અમેરિકા ફ્રાંસ જાપાન ચીન અમેરિકા ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન (IAU)એ ચંદ્રની વિશેષતાઓ માટે કઈ ભાષામાં 8 નામોની મંજૂરી આપી છે ? ચાઈનીઝ ઉર્દૂ હિન્દી ફ્રેન્ચ ચાઈનીઝ ઉર્દૂ હિન્દી ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP