કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? સેમસંગ એમેઝોન ગૂગલ HP સેમસંગ એમેઝોન ગૂગલ HP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર માર્ગો પરના બધા જ ધાર્મિક બાંધકામો દૂર કરવા આદેશ આપ્યા ? હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર હરિયાણા મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કયા વિસ્તારમાં દીપડાઓથી થતાં નુકસાનને અટકાવવા માટે દીપડાનું મેગા રેસ્ક્યૂ સેન્ટર બનાવવામાં આવશે ? અમરેલી અને વેરાવળ અમરેલી અને ધારી અમરેલી અને મોડાસા અમરેલી અને જાંબુઘોડા અમરેલી અને વેરાવળ અમરેલી અને ધારી અમરેલી અને મોડાસા અમરેલી અને જાંબુઘોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) સ્ટેટ ઓફ ઈન્ડિયાઝ એન્વાયર્નમેન 2021 અહેવાલ અનુસાર, સતત વિકાસમાં વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ કેટલામો છે ? 102 88 76 117 102 88 76 117 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પેપરલેસ બજેટ રજૂ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP