ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીનો કાવ્યસંગ્રહ 'વેણીનાં ફૂલ' માં આવતું કાવ્ય 'ચારણકન્યા' માં આવતાં પાત્રનું વાસ્તવિક નામ શું હતું ?

ચંપાબાઈ
ચંદા
હીરબાઈ
ગૌરીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો.

મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત
અનુષ્ટુપ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાના શિરમોર સમો 'રણજિતરામ સુવર્ણચંદ્રક' સૌથી પ્રથમ કયા સાહિત્યકારને એનાયત કરવામાં આવ્યો હતો ?

અવિનાશ વ્યાસ
પન્નાલાલ પટેલ
ઝવેરચંદ મેઘાણી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દર્શાવેલ મહાનુભાવો પૈકી કોને સૌ પ્રથમ રણજિતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

ઉમાશંકર જોષી
ગિજુભાઈ બધેકા
જયશંકર 'સુંદરી'
પંડિત ઓમકારનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગાંધીની કાવડ' નવલકથાના સર્જક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ભુપત વડોદરિયા
હરીન્દ્ર દવે
મહાદેવભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP