ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામીની ગદ્યકૃતિ 'વચનામૃત' કયા સ્વરૂપે જોવા મળે છે ? આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે આખ્યાન સ્વરૂપે સંવાદ સ્વરૂપે ગરબી સ્વરૂપે કવિતા સ્વરૂપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર સૂરદાસ બિહારી રસખાન કબીર સૂરદાસ બિહારી રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન રામનારાયણ પાઠક - મનોવિહાર કનૈયાલાલ મુનશી - પૂર્વાપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનુ દિક્ષા સમયનુ નામ જણાવો ? સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ સોમચંદ્ર દેવચંદ્ર શીલભદ્ર ચાંગદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? એકવસ વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર એકવસ વેનીટી ફેર ધ ક્રાઉન આઉટલેન્ડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો મુસ્લિમ વેશ છે ? મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ મણિયાર ઝંડા ઝુલણ જૂઠણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP