ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રંગતરંગ, રેતીની રોટલી, ખોટી બે આની - કોની જાણીતી રચના છે ? જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર જ્યોતીન્દ્ર દવે અશોક દવે હરીન્દ્ર દવે ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ચોરીચોરા ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? સુરેશ દલાલ કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા સુરેશ દલાલ કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? દર્શક ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તત્પુરુષ સમાસનું ઉદાહરણ છે? કચ્છઅંજાર યથાશક્તિ રંગભૂમિ ચોતરફ કચ્છઅંજાર યથાશક્તિ રંગભૂમિ ચોતરફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરનું પૂરું નામ જણાવો. લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર લાભશંકર જાદવજી ઠાકર કાનજીભાઈ રામસિંહ ભટ્ટ દત્તાત્રેય હરિકૃષ્ણ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP