ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત રાજ્યશાળા પાઠ્યપુસ્તક મંડળ - ગાંધીનગરના કાર્યાલયને કયા નામે ઓળખવામાં આવે છે ? પ્રત્યાયન વિદ્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ પ્રત્યાયન વિદ્યાયન સરસ્વતીસદન શિક્ષાસેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ન્હાનાલાલે કોને પ્રાચીનતાના મોતી વર્ષતા છેલ્લા રસમેઘ તરીકે ઓળખાવ્યા છે? દયારામ અખો દલપત શામળ દયારામ અખો દલપત શામળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાઈકુ કાવ્ય પ્રકારની સૌથી નોંધપાત્ર બાબત કઈ છે ? સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક સંવેદનશીલતા ચિત્રાત્મકતા ચિંતનાત્મકતા ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી (ગાંધીનગર) સંસ્થાના મુખપત્રનું નામ દર્શાવો. કુમાર શબ્દસૃષ્ટિ શબ્દસેતુ પરબ કુમાર શબ્દસૃષ્ટિ શબ્દસેતુ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? કુરુક્ષેત્ર સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ કુરુક્ષેત્ર સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર યશપાલ આચાર્ય વામન સોમેશ્વર આચાર્ય હેમચંદ્ર યશપાલ આચાર્ય વામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP