GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સંસદના સદસ્યના મતના મૂલ્ય વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા
આપેલ પૈકી એક પણ નહીં
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = તમામ રાજ્યોના તમામ ધારાસભ્યોના મતોનું કુલ મૂલ્ય ÷ સંસદના ચૂંટાયેલા કુલ સભ્યોની સંખ્યા
સાંસદ (MP)ના મતનું મૂલ્ય = દેશના કુલ મતદારોના મતનું કુલ મૂલ્ય ÷ સંસદ સભ્યોની કુલ સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું ગીત રણછોડભાઈ ઉદયરામ કૃત "નિંધશૃંગાર નિષેધક" નાટકનું છે ?

અહીંથી લીધું, તહીંથી લીધું, લીધું જહીંથી લાધ્યું.
ન પાકે વિચારે કરે કામ જ્યારે ન સારા પરિણામની આશ.
શાણી દીકરી પધાર તું સાસરે, સિદ્ધ કર શુભ કામ.
ઘરડા વરને જવાન વહુ ને જવાનને વહુ ઘરડી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ત્રણ ઉચ્ચ વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય, ___ કહેવાતા હતા.

ઉપનયન
સભાસદ
દ્વિજ
રાજન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
18 એપ્રિલ, 1951 ના રોજ નીચેના પૈકી કયા સ્થળે વિનોબા ભાવેએ ભૂદાન ચળવળ શરૂ કરી ?

વેંકટગીરી
પોચમપલ્લી
ઉદયગીરી
રાયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અને મૂળભૂત ફરજો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

ડૉ. બી. આર. આંબેડકરનું મંતવ્ય હતું કે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અતિ મૂલ્યવાન છે કારણ કે આ સિદ્ધાંતો ભારતના રાજ્યતંત્રનો ધ્યેય - આર્થિક લોકશાહી - ને રજુ કરે છે.
રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને બહેતર સરકારને સુનિશ્ચિત કરવા ભારત સરકારે ઘણા કાયદાઓ ઘડ્યા છે.
આપેલ પૈકી કોઈ પણ નહીં
કેટલાક મૂળભૂત હકો કે જે તમામ નાગરિકો અને વિદેશીઓને મળે છે તેનાથી વિપરીત મૂળભૂત ફરજો માત્ર ભારતીય નાગરિક પૂરતી સીમિત છે.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
1998 માં તમામ બાબતો પરનો ખર્ચ 2002 માં થયેલ કુલ ખર્ચના આશરે કેટલા ટકા છે ?

66%
71%
62%
69%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP