GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણો સાથે સંબંધિત છે ?

4થો અહેવાલ
3જો અહેવાલ
5મો અહેવાલ
6ઠ્ઠો અહેવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અગીયાર માથાવાળા બોધિસત્વ દર્શાવતી પથ્થરમાં બનાવેલી બૌદ્ધ ગુફા ક્યાં આવેલી છે ?

કાર્લે
કાન્હેરી
ઈલોરા
અજંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પાટણના સહસ્ત્રલિંગ તળાવના મધ્યભાગે કોનું મંદિર હતું ?

બહુસ્મરણા દેવી
વિંધ્યવાસિની દેવી
રાણક દેવી
હર્ષદમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુજરાતની જનજાતિઓના લોકો પાર્વતીમાતાના કયા રૂપને પૂજે છે ?

ઉમા દેવડી
ભૂમલીમા
પાંડોર દેવી
નોહોરમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે.

આહવા
વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ
સરદાર સરોવર મ્યુઝિયમ
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ચુનીલાલ ભાવસાર નીચેના પૈકી કયા નામથી વિશેષ જાણીતા હતાં ?

રંગઅવધૂત મહારાજ
પૂજ્ય મોટા
જલારામ બાપા
મૂકસેવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP