કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાનું કયું જહાજ મોરેશિયસ સાથેના હાઈડ્રોગ્રાફિક સર્વે માટે મોરિશિયસમાં તૈનાત કરાયું છે ? INS દર્શક INS સાગરધ્વનિ INS સર્વેક્ષક INS મકર INS દર્શક INS સાગરધ્વનિ INS સર્વેક્ષક INS મકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં 66મો ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? વાજિદ ખાન સુશાંતસિંહ રાજપૂત ઈરફાન ખાન ઋષિકપૂર વાજિદ ખાન સુશાંતસિંહ રાજપૂત ઈરફાન ખાન ઋષિકપૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ત્યજી દેવાયેલા બાળકોના પુનર્વસન માટે કયા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશે 'હરિહર નીતિ' શરૂ કરી છે ? ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ 3 એપ્રિલ 7 એપ્રિલ 5 એપ્રિલ 8 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ કયા દેશમાં આવેલો હતો ? જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા જાપાન ચીન સિંગાપુર દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP