કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સરકારી સંસ્થાએ કોર્ટની બહાર વિવાદ સમાધાન માટે તેના પ્રકારની પ્રથમ ઓનલાઈન વિવાદ સમાધાન હેન્ડબુક લૉન્ચ કરી છે ? SEBI સુપ્રીમ કોર્ટ 15મું આયોજન પંચ નીતિ આયોગ SEBI સુપ્રીમ કોર્ટ 15મું આયોજન પંચ નીતિ આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો. ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ? ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ગાઝિયાબાદ હૈદરાબાદ ભોપાલ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, બોમ્બે IIT, દિલ્હી IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, બોમ્બે IIT, દિલ્હી IIT, મદ્રાસ IISc, બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 3 એપ્રિલ 1 એપ્રિલ 31 માર્ચ 2 એપ્રિલ 3 એપ્રિલ 1 એપ્રિલ 31 માર્ચ 2 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP