ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ, અખિલ ભારતીય સેવાના અધિકારીઓને શિક્ષા બાબતે છે ? 111 411 211 311 111 411 211 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણે વડાપ્રધાનને "બંધારણનાં મુખ્યસ્તંભ" તરીકે વર્ણવ્યા છે ? આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી આઈવર જેનીંગસ્ ડૉ. બી. આર. આંબેડકર હેરોલ્ડ લાસ્કી એ.વી. ડાઈસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાના એકપણ સત્રનો સામનો ન કરનાર ભારતના વડાપ્રધાન કોણ હતા ? ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ચંદ્રશેખર આઈ. કે. ગુજરાલ એચ.ડી.દેવગૌડા ચરણસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું ? ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. સચિદાનંદ સિંહ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નેહરુ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ કોઈપણ કાયદાના અમલમાંથી મોટા બંદરો અને વિમાનમથકોને જાહેરનામાથી બાકાત રાખી શકે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 અનુચ્છેદ-365 અનુચ્છેદ-363-ક અનુચ્છેદ-363 અનુચ્છેદ-364 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં "શૂન્ય કાળનો" મહત્તમ સમયગાળો કેટલો હોય છે ? એક કલાક 30 મિનિટ નિયત કરેલ નથી 90 મિનિટ એક કલાક 30 મિનિટ નિયત કરેલ નથી 90 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP