કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા કવયિત્રી ગીતાબહેન નાયક કયા સામાયિકના તંત્રીપદે રહ્યા હતા ? અસ્મિતા ચિત્રલેખા સફારી ગદ્યપર્વ અસ્મિતા ચિત્રલેખા સફારી ગદ્યપર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટીકા ઉત્સવ શું છે ? કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ કોરોના વાઈરસ ટેસ્ટિંગ કાર્યક્રમ જમ્મુ કાશ્મીરનો સાંસ્કૃતિક ઉત્સવ એક પણ નહીં રસીકરણ કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) મધુક્રાંતિ પોર્ટલ અંગે સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં તે નેશનલ બી કિપિંગ એન્ડ હની મિશન અંતર્ગત કાર્યરત નેશનલ બી બોર્ડની પહેલ છે. મધુક્રાંતિ પોર્ટલ માટે ઈન્ડિયન બેંક ટેકનિકલ અને બેન્કિંગ ભાગીદારી છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ? કિરાના ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના ગ્વાલિયર ઘરાના કિરાના ઘરાના પટિયાલા ઘરાના બનારસ ઘરાના ગ્વાલિયર ઘરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? તાપી પાટણ પંચમહાલ ભાવનગર તાપી પાટણ પંચમહાલ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશે જાસુસી ઉપગ્રહ 'NROL-82'ને અવકાશમાં પ્રક્ષેપિત કર્યો ? ચીન અમેરિકા ફ્રાંસ રશિયા ચીન અમેરિકા ફ્રાંસ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP