ભારતનો ઈતિહાસ (History of India) ભારતની પ્રથમ મહિલા વિશ્વવિદ્યાલય ___ દ્વારા સ્થાપવામાં આવી હતી. ડી.કે.કર્વે એની બેસન્ટ ભગિની નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર ડી.કે.કર્વે એની બેસન્ટ ભગિની નિવેદિતા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે. ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ચાંદ્રમાસ જરથોસ્તી માસ રોજ શબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ? રાજરાજા ચોલા રાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા રાજરાજા ચોલા રાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા કુલોત્તુંગ ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 7 4 6 5 7 4 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ માં રાષ્ટ્રીય ગીત વંદે માતરમ્ પ્રથમ વાર ગવાયું હતું. INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1927 સત્ર INC નું 1896 સત્ર INC નું 1942 સત્ર INC નું 1912 સત્ર INC નું 1927 સત્ર INC નું 1896 સત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP