ભારતની ભૂગોળ (Geography of India) ગોલકોંડાનો કિલ્લો ક્યા આવેલો છે ? નેલાપટ્ટુ હૈદરાબાદ વારાંગલ વિજયવાડા નેલાપટ્ટુ હૈદરાબાદ વારાંગલ વિજયવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 15 ઓગસ્ટ, 1950ના દિવસે રિએક્ટર સ્કેલ-8.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપ ભારતમાં કયા સ્થાને આવેલ હતો ? કચ્છ શિલોંગ અંદામાન દ્વીપસમૂહ અરુણાચલ પ્રદેશ કચ્છ શિલોંગ અંદામાન દ્વીપસમૂહ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તિરુવઅનંપપુરમ્નું જૂનું નામ શું હતું ? તિરુપતિ ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુનેલવેલી તિરુપતિ ત્રિચુર ત્રિવેન્દ્રમ્ તિરુનેલવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે ? પોન્ગોંગ ત્સો લોનાર ત્સો-મોરીરી વૂલર પોન્ગોંગ ત્સો લોનાર ત્સો-મોરીરી વૂલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) શૂન્ય અક્ષાંશવૃત્તને શું કહેવાય છે ? મકરવૃત્ત કર્કવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત મકરવૃત્ત કર્કવૃત્ત ધ્રુવવૃત્ત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કઈ જોડી યોગ્ય નથી. નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત નીલગિરીનું સૌથી ઊંચું શિખર - દોદાબેટા આબુનું સૌથી ઊંચું શિખર - ગુરુશિખર પશ્ચિમઘાટનું સૌથી ઊંચું શિખર - કળસુબાઈ કારાકોરમનું સૌથી ઊંચું શિખર - કાંમેત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP