કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? ભારત શ્રીલંકા મ્યાનમાર નેપાળ ભારત શ્રીલંકા મ્યાનમાર નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે જાહેર સંપત્તિના નુકશાનની વસૂલી માટે અધિનિયમ લાગુ કર્યો છે ? રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'સેન્ટ્રલ વિસ્ટો પ્રોજેક્ટ' કયો વિભાગ ચલાવી રહ્યો છે ? સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ સેન્ટ્રલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ નેશનલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન નેશનલ બિલ્ડિંગ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ વર્ષ 2050 સુધીમાં નેટ જીરો ગ્લોબલ કાર્બન ઉત્સર્જન પ્રાપ્ત કરવા માટેનો રોડમેપ તૈયાર કરતો રિપોર્ટ 'નેટ જીરો બાય 2050' જારી કર્યો ? IEF ISA IRENA IEA IEF ISA IRENA IEA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જનજાતીય બાબતોના મંત્રાલયે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલોનું ડિઝિટલાઈઝેશન કરવા કઈ કંપની સાથે MoU કર્યા ? એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક એમેઝોન માઈક્રોસોફ્ટ ગૂગલ ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી અમિત શાહ સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી અમિત શાહ સ્મૃતિ ઈરાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP