કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત મૂર્તિકાર અને રાજ્યસભાના સાંસદ રઘુનાથ મોહપાત્રા કયા રાજ્ય સાથે સંબંધિત હતા?

મહારાષ્ટ્ર
મધ્ય પ્રદેશ
ત્રિપુરા
ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ બંને
વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા?

બહિષ્કૃત ભારત
પૌરવાણી
ઈન્ડિપેન્ડેન્ટ
સોમપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP