કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ બંને બ્લેક ફંગસને મ્યુકરમાઈકોસિસ તરીકે ઓળખવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં વ્હાઈટ ફંગસને કેન્ડિડિઓસિસ તરીકે ઓળખવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? કોલકાતા બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ કોલકાતા બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે COVID-19 મહામારી દરમિયાન જે બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે તેની દેખરેખ રાખવા માટે મુખ્યમંત્રી વાત્સલ્ય યોજના શરૂ કરી છે? દિલ્હી ગુજરાત ઉત્તરાખંડ રાજસ્થાન દિલ્હી ગુજરાત ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ગુજરાત ખાતે આવી રહેલા 'તૌકતે' વાવાઝોડાનું નામકરણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે ? શ્રીલંકા મ્યાનમાર ભારત નેપાળ શ્રીલંકા મ્યાનમાર ભારત નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવાય છે ? 4 મે 3 મે 1 મે 2 મે 4 મે 3 મે 1 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ બાંગ્લાદેશ શ્રીલંકા ઈંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP