કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. H-76 A-76 S-76 K-76 H-76 A-76 S-76 K-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ઈઝરાયેલ દ્વારા જે અલ અક્સા મસ્જિદ પર હુમલો કરવામાં આવ્યો તે મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ? મદીના યેરુશેલમ બગદાદ મક્કા મદીના યેરુશેલમ બગદાદ મક્કા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ભારત બાયોટેક સિપ્લા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ઝાયડસ કેડિલા ભારત બાયોટેક સિપ્લા સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ઝાયડસ કેડિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મેડિકલ સામગ્રીઓ તથા દવાઓ ડ્રોન મારફતે પહોંચાડવા કયા રાજ્યએ 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પહેલ લોન્ચ કરી ? ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ગુજરાત તેલંગાણા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ખ્યાતનામ વકીલ સોલી જહાંગીર સોરાબજીનું નિધન થયું તેઓએ ભારતીય પ્રશાસનમાં કયું પદ શોભાવ્યું હતું ? એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ એટર્ની જનરલ CAG મુખ્ય ન્યાયાધીશ સોલીસીટર જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા? મનપ્રીત સિંહ મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન નરિન્દર ધ્રુવ બત્રા મનપ્રીત સિંહ મનદીપ સિંહ વી. કાર્તિકેયન પાંડિયન નરિન્દર ધ્રુવ બત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP