કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મેકેદતુ ડેમ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવનાર છે ? હુગલી કાવેરી કૃષ્ણા દમણગંગા હુગલી કાવેરી કૃષ્ણા દમણગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ISRO રિસ્પોન્ડ પ્રોગ્રામ અંતર્ગત ___ ના સ્પેસ ટેકનોલોજી સેલને સહાય કરશે. IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી IIT ગાંધીનગર IISc બેંગલુરુ IIT બોમ્બે IIT દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. આપેલ બંને સંવેદના (SAMVEDNA)નું પૂરું નામ સેન્સિટાઈઝિંગ એક્શન ઓન મેન્ટલ હેલ્થ વલ્નરેબિલિટી થ્રુ ઈમોશનલ ડેવલપમેન્ટ એન્ડ નેસેસરી એક્સેપ્ટન્સ છે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ (NCPCR) દ્વારા સંવેદના હેલ્પલાઈનના માધ્યમથી બાળકોને ટેલી-પરામર્શની સુવિધા પ્રદાન કરાઈ રહી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે #FOSS4GOV ઈનોવેશન ચેલેન્જની ઘોષણા કરી ? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં એન્ટાર્કટિકા ખંડમાંથી વિશ્વનો સૌથી મોટો આઈસબર્ગ (હિમશિલા) છૂટો પડ્યો તેનું નામ જણાવો. K-76 H-76 A-76 S-76 K-76 H-76 A-76 S-76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? ICICI SBI RBI HDFC ICICI SBI RBI HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP