કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) જુન મહિનાના બીજા અઠવાડિયાથી ભારતના કઈ હોસ્પિટલ દ્વારા સ્પુતનિક-વી ની રસી આપવાની શરૂ કરવામાં આવશે ? મહત્તમ ફોર્ટિસ એપોલો હિન્દુજા મહત્તમ ફોર્ટિસ એપોલો હિન્દુજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં બ્રિટિશ કંપની કેબલના અહેવાલ અનુસાર, સૌથી સસ્તુ ઈન્ટરનેટ ધરાવતા દેશોમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 32 28 12 4 32 28 12 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? પર્વતારોહણ સાહિત્ય મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ પર્વતારોહણ સાહિત્ય મેડિકલ ક્ષેત્ર વન્યજીવ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 2021 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સની ઘોષણા કરવામાં આવી તે અંતર્ગત અયોગ્ય જોડકું પસંદ કરો. સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર : નાઓમી ઓસાકા લાઈફટાઈમ અચિવમેન્ટ : લાયોનેલ મેસ્સી સ્પોર્ટ્સમેન ઓફ ધ યર : રાફેલ નડાલ વર્લ્ડ કમબેક ઓફ ધ યર : મેક્સ પેરટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ડૉ. કૃતિ કે. કારંત વર્ષ 2021ના વાઈલ્ડ ઈનોવેટર એવોર્ડ માટે પસંદ થયેલા પ્રથમ ભારતીય અને એશિયન મહિલા બન્યા છે તેઓ ભારતની કઈ સંસ્થા સાથે સંકળાયેલા છે ? વન વિજ્ઞાન કેન્દ્ર વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ વન વિજ્ઞાન કેન્દ્ર વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા સેન્ટર ફોર વાઈલ્ડ લાઈફ સ્ટડીઝ ફોરેસ્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા સુંદરલાલ બહુગુણા પ્રસિદ્ધ ............. હતા. ચિત્રકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણવિદ્ ચિત્રકાર વૈજ્ઞાનિક સંગીતકાર પર્યાવરણવિદ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP