ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ ક્યારે અમલમાં આવ્યું ? 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 10 નવેમ્બર 1950 2 ઓક્ટોબર 1950 26 જાન્યુઆરી 1950 15 ઓગસ્ટ 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ ગૃહમાં કોણ પ્રથમ મત આપી ન શકે ? આપેલ બંને સ્પીકર આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન આપેલ બંને સ્પીકર આપેલ પૈકી એક પણ નહીં ચેરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ કલમ અન્વયે ભારતના સિવિલ સર્વન્ટ સામે તેમના વર્તણૂક અંગેની તપાસ તથા શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે છે ? કલમ 310 કલમ 312 કલમ 309 કલમ 311 કલમ 310 કલમ 312 કલમ 309 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ ચોકકસ રાજ્ય માટે કોઈ જ્ઞાતિને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ તરીકે કોણ જાહેર કરી શકે ? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ વડાપ્રધાન જે તે રાજ્યના મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP