કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકર સેપ્ટિક મ્યુકરમાઈકોસિસ આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ મ્યુકર સેપ્ટિક મ્યુકરમાઈકોસિસ આપેલ પૈકી એક પણ નહીં કેન્ડિડિઆસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ? વર્લ્ડ બેંક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ વર્લ્ડ બેંક ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ? આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ આસામ મેઘાલય મિઝોરમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? આશિષ ચાંદોરકર અજીત કુમાર તરૂણ બજાજ અજય શેઠ આશિષ ચાંદોરકર અજીત કુમાર તરૂણ બજાજ અજય શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? ઓડિશા મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત ઓડિશા મધ્ય પ્રદેશ પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા બે દેશ વચ્ચે કાળા સમુદ્રમાં સી બ્રિજ (See Breeze) નૌસેના અભ્યાસ યોજાયો ? યુક્રેન અને અમેરિકા રશિયા અને યુક્રેન રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ યુક્રેન અને અમેરિકા રશિયા અને યુક્રેન રશિયા અને જાપાન અમેરિકા અને ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP