કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
પૂર અંગે ડિજિટલ રિપોર્ટિંગ પ્રણાલી ધરાવતું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

અરુણાચલ પ્રદેશ
પશ્ચિમ બંગાળ
આસામ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
કયો દેશ ભારતને વેક્સિન ભંડાર માટે કોલ્ડ ચેઈન સુવિધાઓના નિર્માણ માટે 1 કરોડ ડોલરની સહાય કરશે ?

બ્રિટન
ઓસ્ટ્રેલિયા
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
વિશ્વનો પ્રથમ લાકડાથી બનેલો ઉપગ્રહ કયો દેશ લૉન્ચ કરશે ?

ન્યુઝીલેન્ડ
ફ્રાંસ
દક્ષિણ કોરિયા
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP