ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ છે ? સંઘ લોક સેવા આયોગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ઉપરના તમામ ભારતીય ચૂંટણી પંચ સંઘ લોક સેવા આયોગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ ઉપરના તમામ ભારતીય ચૂંટણી પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્ય પૂર્વે જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનું અંતિમ વર્ષ કયું હતું ? 1931 1901 1941 1891 1931 1901 1941 1891 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 74મો સુધારો અધિનિયમ અન્ય કયા નામે ઓળખાય છે ? નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ નગરપાલિકા અધિનિયમ ઔદ્યોગિક નોટિફાઈડ વિસ્તાર અધિનિયમ ગ્રામપંચાયત અધિનિયમ મેટ્રોપોલિટન અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 42મો સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1981 1972 1979 1976 1981 1972 1979 1976 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? 18 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 25 વર્ષ 18 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ તેના આમુખમાં દર્શાવ્યા પ્રમાણે કઈ તારીખથી અપનાવવામાં આવ્યું ? 26-11-1950 26-01-1949 26-11-1949 26-01-1950 26-11-1950 26-01-1949 26-11-1949 26-01-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP