કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલો કુનો નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલો છે ?

મહારાષ્ટ્ર
તેલંગાણા
કર્ણાટક
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલું આર્કટિક નેશનલ વાઈલ્ડ લાઈફ રિફયુજ કયા દેશમાં આવેલું છે ?

ઈઝરાયેલ
ઈંગ્લેન્ડ
નોર્વે
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજયે 'યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન' શરૂ કરવાની ઘોષણા કરી ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP