કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં માલદીવ નજીક હિંદ મહાસાગરમાં પટકાયેલું અનિયંત્રિત રોકેટ Long March 5B કયા દેશનું હતું ?

ચીન
અમેરિકા
જાપાન
ઉત્તર કોરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
ઈન્ટરનેશનલ હૉકી ફેડરેશન (FIH)ના પ્રેસિડેન્ટ પુરસ્કાર - 2021થી કોને સન્માનિત કરવામાં આવ્યા?

વી. કાર્તિકેયન પાંડિયન
નરિન્દર ધ્રુવ બત્રા
મનદીપ સિંહ
મનપ્રીત સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP