કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. આપેલ બંને પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે છત્રપતિ શિવાજી પર એક શોર્ટ ફિલ્મ 'છત્રપતિ શિવાજી મહારાજ શિવરાજ્યાભિષેક દિવસ' રિલીઝ કરી ? મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા મધ્ય પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 8 જૂન 11 જૂન 10 જૂન 9 જૂન 8 જૂન 11 જૂન 10 જૂન 9 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? બિહાર કર્ણાટક આસામ ગુજરાત બિહાર કર્ણાટક આસામ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સિંધુ દર્શન મહોત્સવનું આયોજન કયા કરવામાં આવશે ? શ્રીનગર કારગીલ દ્રાસ રોહ મનાલા શ્રીનગર કારગીલ દ્રાસ રોહ મનાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? ચીન રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP