કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અભિયાન 'રાબતા મુહીમ' કયા રાજ્યમાં લાગુ કરવામાં આવી રહ્યું છે ? મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ મેઘાલય રાજસ્થાન અરુણાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના નવા અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ઉદય શંકર પવન મુંજાલ ટી.વી. નરેન્દ્રન સંજીવ બજાજ ઉદય શંકર પવન મુંજાલ ટી.વી. નરેન્દ્રન સંજીવ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈરાક ઈરાન સીરિયા ઈઝરાયેલ ઈરાક ઈરાન સીરિયા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતીય નૌસેના કયા દેશ પાસેથી 3 MH-60 રોમિયો હેલિકોપ્ટર મેળવશે ? ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ફ્રાંસ રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? ભારત UAE કતાર સ્વિત્ઝર્લેન્ડ ભારત UAE કતાર સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ અર્લી સાયક્લોન ડિટેકશન ટેકનિક વિકસિત કરી છે ? IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT મદ્રાસ IIT બોમ્બે IIT દિલ્હી IIT ખડગપુર IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP