ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. તમિલ તેલુગુ કન્નડ મલયાલમ તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક મોહંમદ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી એમ.એલ. દાંતવાલા બી.એસ.મીન્હાસ પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP