કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) આંતરરાષ્ટ્રીય ખગોળ વિજ્ઞાન દિવસ ક્યારે મનાવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં 26 સપ્ટેમ્બર 2 મે આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં 26 સપ્ટેમ્બર 2 મે આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલા મેકેદતુ ડેમ પ્રોજેક્ટ કઈ નદી પર બાંધવામાં આવનાર છે ? દમણગંગા કાવેરી હુગલી કૃષ્ણા દમણગંગા કાવેરી હુગલી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ભારતના કયા પૂર્વ ન્યાયમૂર્તિને વર્ષ 2021નો Arline Pacht Global Vision પુરસ્કાર પ્રદાન કરાયો? જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન જસ્ટિસ આર.એમ.લોધા જસ્ટિસ ગીતા મિત્તાલ જસ્ટિસ રંગનાથ મિશ્રા જસ્ટિસ કે.જી. બાલકિષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે યુરેનિયમ આઈસોટોપનું સૌથી હલકુ સ્વરૂપ વિકસિત કર્યું જેને યુરેનિયમ-214 તરીકે ઓળખવામાં આવે છે ? ચીન ઈરાન USA ઈઝરાયેલ ચીન ઈરાન USA ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? પોર્ટુગલ ઈન્ડોનેશિયા ઈઝરાયેલ સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ઈઝરાયેલ સ્વિઝરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? OECD ASEAN BIMSTEC NATO OECD ASEAN BIMSTEC NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP