કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી જગમોહન મલ્હોત્રા કયા રાજ્યના રાજ્યપાલ રહ્યા હતા ? હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર હરિયાણા ઓડિશા મહારાષ્ટ્ર જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને 'Steadfast Defender 21 War Games' યુદ્ધાભ્યાસ યોજ્યો? ASEAN BIMSTEC OECD NATO ASEAN BIMSTEC OECD NATO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ભારતીય રેલવેએ 100મો 1200 HP WAG 12 B લોકોમોટિવ સામેલ કર્યો છે. આ રેલ લોકોમોટિવનું નિર્માણ કઈ કંપનીએ કર્યું છે ? ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ગોલ્ડન રોક રેલવે વર્કશોપ ચિત્તરંજન લોકોમોટિવ વર્ક્સ મધેપુરા ઈલેક્ટ્રિક લોકોમોટિવ પ્રા.લિ. ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા રાજ્યે પ્રખ્યાત સાહિત્યકાર મનોજદાસની સ્મૃતિમાં મનોજદાસ આંતરરાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કરવાની ઘોષણા કરી? ઓડિશા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ઓડિશા ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગેરકાનૂની રીતે હાથીઓની હત્યા અટકાવવા માટેનો 'Monitoring the Illegal Killing of Elephants' (MIKE) કાર્યક્રમ કયા વર્ષમાં શરૂ કરવામાં આવ્યો હતો ? 2005 2004 2003 2006 2005 2004 2003 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં 'ટેંપલટન પુરસ્કાર 2021' થી કોને સન્માનીત કરવામાં આવ્યા ? જગજીત પવાડીયા આમાંથી કોઈ નહિ જેન ગુડાલ રાજેશ બંસલ જગજીત પવાડીયા આમાંથી કોઈ નહિ જેન ગુડાલ રાજેશ બંસલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP