ભારતની ભૂગોળ (Geography of India) પ્રખ્યાત રોક ગાર્ડન ક્યા શહેરમાં આવેલું છે ? સીમલા જયપુર લખનૌ ચંદીગઢ સીમલા જયપુર લખનૌ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? અવશિષ્ટ પર્વત ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત અવશિષ્ટ પર્વત ગેડ પર્વત ખંડ પર્વત જ્વાળામુખી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ આંદામાન અને નિકોબાર પુડુચેરી (પોંડિચેરી) દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કિલ્લાઓ / મહેલો અને તેના સ્થળો અંગેનું કયું જોડકું અયોગ્ય છે ? સિટી પેલેસ - લખનઉ મહારાજા પેલેસ - મૈસુર મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ સિટી પેલેસ - લખનઉ મહારાજા પેલેસ - મૈસુર મિહરાનગઢ ફોર્ટ - જોધપુર દોલતાબાદ ફોર્ટ - ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? બોકસાઈડ લોહ-અયસ્ક જસત ફ્લોરસ્પાર બોકસાઈડ લોહ-અયસ્ક જસત ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કઈ કેરીની જાત નથી ? જમાદાર કાલીપત્તી દશેરી નીલમ જમાદાર કાલીપત્તી દશેરી નીલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP