કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ?

નેપાળ
હોંગકોંગ
ભૂટાન
ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા દેશમાંથી ડક-બિલ્ડ ડાયનાસોરની નવી પ્રજાતિ યામાતોસૌરસ ઈઝાનાગીની શોધ કરવામાં આવી ?

ઈન્ડોનેશિયા
સિંગાપુર
ચીન
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કઈ કંપનીએ વિશ્વના સૌથી મોટા વિમાનનું ઉડ્ડયન પરીક્ષણ કર્યું હતું ?

સ્પેસએક્સ
બ્લૂ ઓરિજિન
સ્ટ્રેટોલૉન્ચ
ઓર્બિટલ ઈનસાઈટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે Services e-Health Assistance & Tele-Consultation (SeHAT) OPD પોર્ટલ લોન્ચ કર્યું ?

ગૃહ મંત્રાલય
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સંરક્ષણ મંત્રાલય
મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP