કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ શ્રીલંકા ઈંગ્લેન્ડ બાંગ્લાદેશ ન્યુઝીલેન્ડ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશ સાથે સૈન્ય કવાયત ખંજરનું આયોજન કર્યું હતું ? કિર્ગિસ્તાન માલદીવ નેપાળ અફઘાનિસ્તાન કિર્ગિસ્તાન માલદીવ નેપાળ અફઘાનિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? દક્ષિણ કોરિયા ઈરાક જાપાન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ઈરાક જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં COVID-19 ચેપની સારવારમાં ઉપયોગમાં લઈ શકાય તેવી વિરાફીન દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)એ મંજૂરી આપી છે, તેનો વિકાસ કઈ સંસ્થાએ કર્યો છે ? ઝાયડસ કેડિલા સિપ્લા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ઝાયડસ કેડિલા સિપ્લા ભારત બાયોટેક સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા સંગઠને ગ્લોબલ ફોરેસ્ટ ગોલ્સ રિપોર્ટ 2021 જારી કર્યો ? UNDP UNECOSOC UNICEF WMO UNDP UNECOSOC UNICEF WMO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) કાર્બન ટ્રેડિંગ માટે ચર્ચામાં રહેલી કંપની Enking Internationalનું વડુમથક ક્યાં આવેલું છે ? પેરિસ ઈન્દોર જીનિવા મુંબઈ પેરિસ ઈન્દોર જીનિવા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP