ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્ય માટે એક ઉચ્ચ ન્યાયાલય રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 અનુચ્છેદ-214 અનુચ્છેદ-216 અનુચ્છેદ-217 અનુચ્છેદ-215 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ સમિતિની ભલામણથી મતદારની ઉંમર 18 વર્ષ કરવામાં આવી હતી ? સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ તારકુન્ડે સમિતિ ઈન્દ્રજીત સમિતિ સંથાનમ સમિતિ દિનેશ ગોસ્વામી સમિતિ તારકુન્ડે સમિતિ ઈન્દ્રજીત સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયો ખરડો દાખલ કરવા માટે રાજ્યપાલશ્રીની પૂર્વમંજૂરી જરૂરી છે ? વિશેષ ખરડો બંધારણીય ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો વિશેષ ખરડો બંધારણીય ખરડો નાણાકીય ખરડો પ્રશાસકીય ખરડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા બંધારણીય સુધારાથી ભારતમાં રાજ્યોનું પુનર્ગઠન થયું છે ? 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 9મો બંધારણીય સુધારો 1958 3જો બંધારણીય સુધારો 1952 7મો બંધારણીય સુધારો 1956 10મો બંધારણીય સુધારો 1957 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ સભ્યોની બનેલી "અનુસૂચિત જાતિ-જનજાતિ કલ્યાણ સમિતિ” અંગે કઈ બાબત સુસંગત નથી ? સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. સમિતિની મુદત 1 વર્ષની હોય છે. સમિતિના અધ્યક્ષ જે-તે ખાતા (અનુસૂચિત જાતિ - જનજાતિ કલ્યાણ વિભાગ) ના મંત્રી હોય છે. સમિતિમાં 10 સભ્યો રાજ્યસભાના હોય છે. સમિતિમાં કુલ 30 સભ્યો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમાન કામ માટે 'સમાન વેતન' ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત એક ___ મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આર્થિક અધિકાર છે. મૂળ અધિકાર છે. મૂળ કર્તવ્ય છે. રાજનીતિનો માર્ગદર્શક સિદ્ધાંત છે. આર્થિક અધિકાર છે. મૂળ અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP