કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવાય છે ? 7 જૂન 3 જૂન 6 જૂન 5 જૂન 7 જૂન 3 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ એની એવોર્ડ તરીકે ઓળખાતો 2020નો એનર્જી ફ્રન્ટિયર એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા ? નાંબી નારાયણ ઉડુપી રામચંદ્ર રાવ CNR રાવ અમર્ત્ય સેન નાંબી નારાયણ ઉડુપી રામચંદ્ર રાવ CNR રાવ અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ના મહાનિદેશક તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાકેશ અસ્થાના સામંત ગોયલ ઋષિકુમાર કુલદીપસિંહ રાકેશ અસ્થાના સામંત ગોયલ ઋષિકુમાર કુલદીપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ ક્યારે મનાવાય છે ? 10 જૂન 9 જૂન 11 જૂન 8 જૂન 10 જૂન 9 જૂન 11 જૂન 8 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 5 જૂન 6 જૂન 3 જૂન 2 જૂન 5 જૂન 6 જૂન 3 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓસાકા, જાપાન જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP